Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બિહારના દરભંગામાં પુર જેવી હાલતઃ લોકો નાવનો ઉપયોગ કરી રહ્યા છે

પટનાઃ બિહારના દરભંગામાં લોકો ભારે વરસાદ પછી થોડા ક્ષેત્રોમાં પુર જેવી હાલત બની ગઇ છે ઘનશ્યાપુર સર્કલ અધિકારીએ કહ્યુ અમે આ ક્ષેત્રમા નદિયોના જલ સ્તર પર નજર રાખી રહ્યા છીએ આસપાસના લોકોને સતર્ક કર્યા છે સ્થિતિ ચિંતાજનક છે.

(11:11 pm IST)