Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોરોના ગાંડોતૂરઃ ઓડિશામાં ર૪ કલાકમાં કોરોનાના ૬૧૬ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ ઓડિશામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૧૬ નવા કેસ નોંધાયા કુલ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૧૩૭૩૭ થઇ ગઇ કુલ ૭૫૦ રીકવરી અને ૪૮૯૬ સક્રિય  કેસ છે.

(11:08 pm IST)