Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કેરલ ગોલ્ડ સ્કેન્ડલઃ કોચ્ચીની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટમાં સ્વપ્ના સુરેશ સંદિપ નાયરને આઠ દિવસની એનઆઇએ અટકાયતમાં મોકલ્યા

કેરલમાં કોચ્ચીની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટએ કેરલ ગોલ્ડ સ્કેંડલ મામલામાં આરોપી સ્વપ્ન સુરેશ અને સંદીપ નાયરને આઠ દિવસની એનઆઇએ અટકાયતમાં મોકલ્યા છે.

(8:33 am IST)