Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

નેશનલ કોફ્રેન્સના ૧૬ વરિષ્ઠ નેતાઓને અટકાયતમા રાખવાને લઇ ફારૂક અબ્દુલાએ હાઇકોર્ટમાં આપી ચુનૌતી

જમ્મુ-કાશ્મીર નેશનલ કોફ્રેન્સ પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલા એન ઉપાધ્યથી ઉમર અબ્દુલાએ પાર્ટીના ૧૬ વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓને અટકાયતમાં રાખવાને લઇ ચુનૌતી આપતા હાઇકોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી છે.

(8:33 am IST)