Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

હોંગકોંગમાં ચીને ધરાર લાગુ કરેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન વિરુદ્ધ લોકતંત્ર સમર્થક પાર્ટી મેદાનમાં : પાર્ટીના ઉપક્રમે આજરોજ યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીને જબ્બર આવકાર : 6 લાખ લોકોએ મતદાન કર્યું

હોંગકોંગ : હોંગકોંગમાં ચીને ધરાર લાગુ કરેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન વિરુદ્ધ લોકતંત્ર સમર્થક પાર્ટી મેદાનમાં મેદાનમાં આવી છે.આ પાર્ટીના ઉપક્રમે યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીને જબ્બર આવકાર મળ્યો છે. જેમાં 1 લાખ 70 હજાર મતો પડવાની અપેક્ષા હતી તેની જગ્યાએ  6 લાખ લોકોએ મતદાન કર્યું છે.હવે આ પ્રાઈમરી ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર ચીનને ટક્કર આપશે.
આ પાર્ટી ધારાસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉભા રાખશે.

(12:00 pm IST)