Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જેલમાં નવાઝ શરીફને 'જલ્સા': બી શ્રેણીની સુવિધા : ટીવી-ફ્રીજ-એસી વગેરે મળ્યા

ઇસલામાબાદ : નવાઝ શરીફ અને પુત્રી મરીયમે જેલમાં રાત વિતાવી : બંનેને બી શ્રેણીની સુવિધા: જેલમાં મહેનત કરાવી નહિ શકાય : ટીવી-ફ્રીજ-એસી મળ્યા : સેટી, ખુરશી, ચાનો સેટ, ન્હાવાનો સામાન વગેરે આપવામાં આવ્યા : ભારે સુરક્ષા

(3:43 pm IST)