Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

દિલ્હી: વિદ્યાર્થીઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ:બ્લેડથી હુમલો : પીઠ ફાડી નાખી

નવી દિલ્હી :દિલ્હીના બદરપુર વિસ્તારની એનટીપીસીમાં સ્થિત કેન્દ્રિય વિદ્યાલયમાં સામાન્ય બાબતમાં એક વિદ્યાર્થીએ મિત્રો સાથે મળીને સહઅધ્યાયી વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો કરી પીઠ ફાડી નાંખી હતી. માહિતી મળી છે આ બન્ને વિદ્યાર્થીઓ 7માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ વચ્ચે શુક્રવારે એક સીટ પર બેસવાને લઈ ઝઘડો થયો હતો. રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીની પીઠ પર 35થી વધુ ટાંકા લેવાયા છે.  

(12:48 pm IST)