Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

અફઘાનીસ્તાનમાં મોટો સુસાઇટ એટેક ૧૧ના મોતઃ ૧૩ ગંભીર

કાબુલઃ અફઘાનીસ્તાનના પૂર્વી નાંગરહાસ પ્રાંતની રાજધાની જલાલાબાદમાં પ્રચંડ આત્મઘાતી આતંકી હુમલો થયો છે. પોલીસ તપાસ ચોકી નજીક સુસાઇટ બોમ્બરે પોતાની જાતને ફુંકી મારતા ૧૧ના મોત થયા છે. ૧૩ ગંભીર ઘવાયા છે આતંકી સંગઠન આઇએસ ઇસ્લામીક સ્ટેટની અફઘાન શાખાએ જવાબદારી સ્વીકારી છે. સુરક્ષા દળોએ આ બંને આંતકીઓને ઘેરી લીધા છે

(11:41 am IST)