Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

twitter થયું અપડેટ:ઉમેરાયુ પ્રોમ્પટનું નવું ફીચર

નવી દિલ્હી :twitter તેનાં પબ્લિક કમ્યુનિકેશન માટે લોકપ્રિય છે ત્યારે twitterને અપડેટ કરવામાં આવ્યુ છે. જેને લઈ ટ્વિટરમાં પ્રોમ્પટનું નવું ફીચર ઉમેરાયુ છે. જેથી હવે યુઝર્સ કોઈ પણ ઘટનાં બનતી હોય તેને હેશટેગ દ્વારા દર્શાવી વધુ ને વધુ રસિકો સુધી પહોંચાડી શકાય છે. આ ફીચરની મદદથી તમે ઓનગોઈંગ કેટલીય અપડેટ સીધી twitter દ્વારા મેળવી શકશો.

(9:09 pm IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST