News of Thursday, 14th June 2018

માઓવાદી સંગઠન PLFIના પ્રમુખે પીએમના કર્યા વખાણ;મોદીને જીવનું જોખમ હોવાનું રાજકીય સ્ટન્ટ

નવી દિલ્હી :પ્રતિબંધિત માઓવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રંટ ઓફ ઇન્ડિયા (PLFI)ના પ્રમુખ દિનેશ ગોપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ગોપે કહ્યુ કે,મોદીજી યોગ્ય નેતા છે, પરંતુ તેમની આસપાસના માણસો યોગ્ય નથી.દરમિયાન  મોદીને માઓવાદી તરફથી જીવનું જોખમ હોવાને ગોપે પોલિટીકલ સ્ટંગ ગણાવ્યો હતો. સરકારે ગોપ માથે 25 લાખનુ ઈનામ રાખ્યુ છે.

(8:58 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST