News of Thursday, 14th June 2018

નરેન્દ્રભાઇએ છત્તીસગઢમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કયુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  છત્તીસગઢમાં નયા રાયપુર પહોંચ્યા હતા. અહિ તેઓએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતુ. બાળકોને પણ મળ્યા હતા. મોદી આજે મોડર્નાઇઝડ  અને એકસપાન્ડેડ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરનાર છે. આ ઉપરાંત તેઓ જનસભાને સંબોધન કરશે. તેમની સાથે મુખ્યમંત્રી રમણસિંહ પણ હાજર રહેલ.

(4:07 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST