Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આપના પુર્વ નેતા કપિલ મિશ્રાએ પાણીની કિલ્લતના લીધે ધુન- ભજન ગાયા

દિલ્હીમાં આપની જળ નિતીથી લોકો તરસ્યા છે. ત્યારે આપના પુર્વ નેતા કપિલ મિશ્રાએ મુખ્યમંત્રી કેજરીવાલની ઓફિસમાં ધરણા ઉપર બેસ્યા હતા અને ત્યાં તેમણે ધુન-ભજનો  પણ ગાયા હતા. તેમણે જણાવેલ કે અમે દિલ્હીવાસીઓની વેદના જણાવી રહયા છે. તેમણે જળ મંત્રી કેજરીવાલ કામ ઉપર પરત ફરોના નારા પણ લગાડયા હતા. (૪૦.૩)

(11:43 am IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST