Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના કેસો જ્યાં ખૂબ જ વધુ પડતા નોંધાયા છે તેવા જિલ્લાઓના કલેકટર સાથે ૧૮ અને ૨૦ તારીખે નરેન્દ્રભાઈ મંત્રણા કરશે

કોવિડના ખૂબ જ વધુ લોડ વાળા કેસો ધરાવતા દેશના  જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ  સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૮ અને ૨૦ મેના રોજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર ચર્ચા વિચારણા કરશે. જેમાં તે રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ હાજરી આપશે

(6:45 pm IST)