Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રશિયાથી સ્પુટનિક-૫ કોરોના વેક્સિનનો બીજો જથ્થો કાલે ભારત આવી પહોંચશે

આવતીકાલે રશિયાથી સ્પુટનિક-૫ કોરોના વેક્સિનનો બીજો જથ્થો ભારત આવી પહોંચશે. ભારત અત્યારે કોરોના વેકસીનની અછતથી પીડાઇ રહ્યું છે .સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સિન મૂકવાનું કામચલાઉ બંધ કરવામાં આવ્યું છે.

(4:50 pm IST)