Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કેરળમાં ચોમાસા અગાઉ મેઘરાજાનું જોરદાર આગમન

તિરૂવનંતપુરમઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસા પહેલા કેરળમાં જોરદાર વરસાદ પડયો હતો. તસ્વીરમાં તિરૂવનંતપુરમ ખાતે ચલાઈ બજારમાં વરસાદનો નજારો જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા ૧૪ મે સુધી વરસાદની આગાહી વચ્ચે યેલો એલર્ટ જાહેર કરાયું છે.

(12:51 pm IST)