Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અજીબો ગરીબ નજારો....

મોટરસાયકલ ઉપર ૭-૭ લોકોની સવારી

જોધપુરઃ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર રાજસ્થાનમાં સખત લોકડાઉનનું પાલન કરાવાઇ રહયું છે. જયારે બીજી તરફ જોધપુરના પાવટા ચોકમાં એક મોટરસાયકલમાં એક સાથે સાત-સાત લોકો બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસની કડક સુરક્ષા વચ્ચે પણ આ લોકો મોટરસાયકલ ઉપર નીકળી પડયા હતા.

(12:50 pm IST)