Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

હૈદરાબાદ વિમાન મથક પર થઇ આપાત લેડિંગ, વિદેશ મહિલાએ વિમાનમાં બાળકીને આપ્યો જન્મ

હૈદરાબાદ વિમાન મથક પર ઇમરજેંસી લેડિંંગ પછી એક ફિલીપીની મહિલા દ્વારા વિમાનમાં બાળકીને જન્મ આપવાનો મામલો સામે આવ્યો છે રિપોર્ટ પ્રમાણે વિમાનમાં બેસંતાજ એને દુખાવો શરૃ થયેલ જે પછી ડોકટરોની ટીમએ સીટોની પાછળની જગ્યામાં ડિલીવરી કરાવી સુરક્ષાના કારણોથી ડોકટર વિમાનમાં સર્જિકલ બ્લેડ પણ નથી લઇ જઇ શકતા.

(12:08 am IST)