Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કયૂઆર કોડથી ચૂકવણાનો વિકલ્પઃ બધી દુકાનો પર અનિવાર્ય કરી શકે છે સરકાર

એક રીપોર્ટ અનુસાર સરકાર બધી દુકાનો પર યુપીઆઇના માધ્યમથી કયુઆર કોડમારફત ચૂકવણુ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાને અનિવાર્ય બનાવવાની યોજના બનાવી રહી છે અને જીએસટી કાઉસીલએ પ્રથમથીજ આની મંજુરી આપી દીધી છે. એક અધિકારીનું કહેવું છે કે આનાથી ગ્રાહક અને દુકાનદાર બંનેને જીએસટીનો લાભ મળી શકે છે.

(12:05 am IST)