Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અમિતભાઈને કાળા વાવટા બતાવી રહેલ વિદ્યાર્થીઓ ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લોકોએ ઈંટો અને લાઠીઓ ઝીંકી હતી: સુ. શ્રી રોહિણી સિંઘ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ  મુજબ કોલકત્તામાં અમિતભાઇ શાહ સામે કાળા વાવટા ફરકાવી રહેલ વિદ્યાર્થીઓ ઉપર એબીવીપીના સભ્યોએ ઈંટો અને લાઠીઓ ફેંકી હતી. ટીવી રિપોર્ટરોએ 'શરમજનક હિંસા' તરીકે ઘટના દર્શાવી છે તેમને આથી ખુલાસો મળી રહેશે એમ જાણીતા પત્રકાર રોહિણી સિંઘે @rohini_sgh ટ્વિટ કરી જણાવ્યું છે.

(10:49 pm IST)