Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ભાજપ અને નવીન પટનાયકના જનતાદળ યુવચ્ચે ડખ્ખા ? નવા નકશા ચીતરાય રહ્યાના નિર્દેશો

આંધ્ર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સહિત ત્રણ રાજ્યો માટે સ્પેશ્યલ સ્ટેટસની માંગ

નવી દિલ્હી :કેન્દ્રમાં ભાજપ સાથે સોફ્ટ રહેલા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પાટનાયકના પક્ષ અને ભાજપ વચ્ચે ખેંચતાણ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે બિહારમાં નીતીશ કુમારનો જેડીયુ પક્ષ ભાજપને સમર્થન આપવાના બદલામાં ઓરિસ્સા માટે ખાસ દરજ્જાનું સ્ટેટસ માગી રહેલ છે.

હવે આંધ્ર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સહિત ત્રણ રાજ્યો તેમના માટે સ્પેશ્યલ સ્ટેટસની માગણી કરી રહેલ છે ત્યારે નવા સાથીદારો ઉભરી રહ્યાના નિર્દેશો મળી રહ્યાનું ફર્સ્ટ પોસ્ટ નો અહેવાલ જણાવે છે.

(12:00 am IST)