Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કર્ણાટક વિધાનસભાની ચૂટણીંમાં 10,000 કરોડનો થયો ખર્ચો

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 50,000 થી 60,000 કરોડ ખર્ચ થઇ શકે છે

 

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના એક અહેવાલ મુજબ કર્ણાટક વિધાનસભાની ચૂટણીંમાં રાજકીય પાર્ટીઓ અને તેના ઉમેદવારો દ્વારા અંદાજે 9500 થી 10,500 કરોડનો ખર્ચ કરાયો હતો અને મામલે  'અત્યાર સુધીની સૌથી મોંઘી ' વિધાનસભા ચૂંટણી હોઈ શકે છે અહેવાલ મુજબ ખર્ચની સ્થિતિ રહી તો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 50,000 થી 60,000 કરોડ ખર્ચ થઇ શકે છે

(11:02 pm IST)