Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

યેરૂશલેમમાં અમેરિકન દૂતાવાસ ખુલ્યું :વિરોધ પ્રદર્શનમાં ઇઝરાયલી ફાયરિંગમાં 41 ફિલીસ્તીનીઓના મોત :2000 લોકો ઘાયલ

 

ઇઝરાયલ-ફિલીસ્તીનના વિવાદિત ક્ષેત્ર યેરૂશલેમમાં સોમવારે અમેરિકાએ પોતાના ઇઝરાયલી દૂતાવાસ ખોલ્યું છે તેના વિરોધમાં જોરદાર પ્રદર્શન થયેલ દરમિયાન ઇઝરાયલી ફાયરિંગમાં 41 ફિલીસ્તીનીઓના મોત નિપજ્યા છે જયારે 2000 લોકો ઘાયલ થયાના અહેવાલ મળે છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પએ પ્રસંગે આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો

(11:01 pm IST)