Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ભાજપના ધારાસભ્ય કુલદિપસિંહ સેંગરની માત્ર અટકાયત નહીં, ધરપકડ કરવા અલ્હાબાદ હાઇકોર્ટનો સીબીઆઇને આદેશ

લખનઉં,: અલ્હાબાદ હાઇકોર્ટે ઉન્નાવના ગેંગરેપ કેસમાં ભાજપના આરોપી ધારાસભ્ય કુલદિપસિંહ સેંગરની અટકાયત નહીં, ઘરપકડ કરવા આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલામાં પ્રોગેસિવ રિપોર્ટ બીજી મે સુધી રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલદિપસિંહની પુછપરછ કરવા માટે સીબીઆઇ દ્વારા શુક્રવારે વહેલી સવારે ૪ વાગે અટકાયત કરવામાં આવી હતી.

અલ્હાબાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે ઉન્નાવ રેપ કેસની તપાસ પર કોર્ટ દેખરેખ રાખશે.

ઉન્નાવ રેપ કેસની તપાસ પર કોર્ટ દેખરેખ રાખશે આ સમગ્ર મામલામાં પ્રોગેસિવ રીપોર્ટ બીજી મે સુધી રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો

(3:51 pm IST)