Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

સરકારને એક જ ઝાટકે મળશે રૂ. ૩૯૦૦૦ કરોડ

નવી દિલ્હી : સરકારે પેટ્રોલ-ડિઝલમાં એકસાઇઝ ડયુટી વધારતા સરકારને રૂ.૩૯૦૦૦ કરોડની આવક થશે : પેટ્રોલ પર એકસાઇઝ વધીને રૂ. રર.૯૮ તથા ડીઝલમાં એકસાઇઝ રૂ. ૧૮.૮૩ થઇ છે

૧૮નું પેટ્રોલ કઇ રીતે થાય છે. રૂ.૭૦નું ?

 

પેટ્રોલ

ડીઝલ

ક્રુડનો ભાવ

રૂ.૧૭.૭૯

૧૭.૭૯

ઓઇલ કંપનીનો ચાર્જ

રૂ.૧૩.૯૧

૧૭.પપ

એકસાઇઝ+ રોડ ટેક્ષ

રૂ.૧૯.૯૮

૧પ.૮૩

પેટ્રોલ-પંપ કમીશન

રૂ.૩.પપ

ર.૪૯

નેટ

૧૪.૯૧

૯.ર૩

                   કુલ

૭૦.૧૮

રૂ. ૬ર-૮૯

(3:28 pm IST)