Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં એક નવો વળાંક આવશેઃ પાક વિદેશમંત્રી

પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યુ  છે કે યુએસ અને અફઘાન તાલિકાન શાંતિ વાર્તામાં પર્દાની પાછળ એમના દેશ દ્વારા ભૂમિકા નિભાવવાના  કારણ પાકિસ્તાન અને અમેરીકાના સંબંધમા એક નવો મોડ આવવાનો છે. એમણે આગળ કહ્યું  અમેરિકા તાલિબાન શાંતિ વાર્તા દોહા (કતાર) મા ચાલી રહી  છે. સકારાત્મક પરિણામ આવવાની આશા છે.

(12:00 am IST)