Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ઉત્તર પ્રદેશમાં લઠ્ઠાકાંડઃ ૪ મોત

ઉ.પ્ર.નાં ગાઝિયાબાદ જિલ્લાના ખોડા થાના ક્ષેત્રમાં ઝેરી દારૂ-લઠ્ઠો પિવાથી ૪ ના મોત થયા અને અનેક હોસ્પિટલમાં ખસેડાયા છે. તે વિસ્તારના ૪ પોલીસને સસ્પેન્ડ કરી દીધા છે. મોટી માત્રામાં દેશી દારૂ કબ્જે લેવાયો છે.

(12:05 pm IST)
  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST

  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST

  • બિહારની અરેરીયામાં લાલુના આરજેડી પક્ષનો વિજય નિશ્ચિતઃ ૫૮ હજાર મતે આગળ access_time 6:07 pm IST