Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ગોલ્ડની 80:20 સ્કીમ મામલે ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહીની શકયતા

 

નવી દિલ્હી ;સરકાર ગોલ્ડની 80:20 સ્કીમ મામલે પૂર્વ નાણામંત્રી પી,ચિદમ્બરમ સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે સરકારે સંકેત આપતા કહ્યું હતું કે તે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે જેઓએ યુપીએ શાશનના કાર્યકાળમાં છેલ્લા દિવસોમાં પ્રાઇવેટ સેકટરની કંપનીઓને ગોલ્ડ આયાતમાં છૂટ આપી હતી તેનાથી એવા 13 યુનિટોને 4500 કરોડનો અપ્રત્યક્ષ લાભ થયો હતો

(12:00 am IST)