Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ચુકાદાની સાથે સાથે....

*       એજીઆર મામલામાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને ડિરેક્ટરોને નોટિસ ફટકારી

*       તિરસ્કારની કાર્યવાહી કેમ કરવામાં ન આવે તે અંગે ખુલાસો કરવા સૂચના આપવામાં આવી

*       ટેલિકોમ્યુનિકેશન વિભાગને ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરવા સ્પષ્ટ આદેશ આપ્યો

*       ૧૭મી માર્ચ સુધી રકમ જમા કરવા માટે ઓપરેટરોને સ્પષ્ટ સુચના અપાઈ

*       ટેલિકોમ કંપનીઓ સામે પગલા નહીં લેવા બદલ તેના ૧૦ ઓફિસર દ્વારા આપવામાં આવેલા આદેશને પરત ખેંચી લેવા કેન્દ્ર સરકારને પણ આદેશ

*       સંબંધિત અધિકારી આદેશને પરત નહીં ખેંચે તો જેલની સજા કરવામાં આવશે

*       શેરબજારમાં સુપ્રીમના ચુકાદાની સીધી અસર જોવા મળી

*       એજીઆર કેસમાં રિવ્યુ અરજી પહેલાથી જ ફગાવી દેવામાં આવી હોવા છતાં એક પણ રૂપિયો ચુકવાયો નથી

*       ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા અને તાતા ટેલિસર્વિસ દ્વારા જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને પોતાના આદેશમાં સુધારો કરવા અપીલ કરી હતી

*       અગાઉના ચુકાદામાં રિવ્યુની માંગ કરતી અરજી ફગાવાઈ હતી

*       રિલાયન્સે ૬૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે

(7:55 pm IST)