Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

નરેન્‍દ્રભાઈએ પોર્ટુગલના રાષ્‍ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સૂસા સાથે હેદ્રાબાદ હાઉસ, નવી દિલ્‍હી ખાતે મુલાકાત

નરેન્‍દ્રભાઈએ પોર્ટુગલના રાષ્‍ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સૂસા સાથે હેદ્રાબાદ હાઉસ, નવી દિલ્‍હી ખાતે મુલાકાત કરી હતી. બંન્‍ને નેતાઓ વચ્‍ચે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. બંન્‍ને દેશો વચ્‍ચે ૭ કરારો પણ કરવામાં આવેલ.

(3:44 pm IST)
  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST