Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બપોરે ૧-૩૫ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

GST ટેક્ષ ફ્રેન્ડલી નથી, કેન્દ્ર-રાજ્યો તેને સરળ બનાવે : મુંબઈ હાઇકોર્ટ : શ્રીનગરમાં આતંકીઓ છૂપાયા છે તે બિલ્ડીંગ ફૂંકી મારવાની તૈયારી : મણિશંકર ઐયર ની ગદ્દારી, કરાંચીમાં બોલ્યા કે હું પાકિસ્તાનને પ્રેમ કરૂં છું ! ભારે ચર્ચા

(1:36 pm IST)
  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત ઉપર ભાગલા પછી હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ રાષ્ટ્રીય સ્વયં સેવક દળની મદદ માગી હતી અને આરએસએસ પહોંચી પણ ગયેલ access_time 11:30 am IST

  • પરેશ રાવલને લોકોએ તતડાવ્યાઃ ૪ વર્ષે દેખાયાઃ ચૂંટણી આવી એટલે પાછા મળવા આવ્યા access_time 4:11 pm IST