Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

શાહીન બાગ-કાલિંદિ કુંજ રોડ પર જનહિતમાં કાર્યવાહી કરો: પોલીસને હાઇકોર્ટેનો આદેશ

 

 નવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટ દ્વારા શાહીન બાગ લગભગ એક મહિનાથી બંધ છે

 કાલિંડી કુંજ રોડ ઉપર ટ્રાફિક ખોલવાની અરજી  કરવામા આવતા  દિલ્હી પોલીસ લોકોના હિતને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરે છે તેવો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો

  કોર્ટે કહ્યું કે લોકોની સમસ્યાઓ જોતાં પોલીસ કાયદો અને વ્યવસ્થા હેઠળ રસ્તો ક્યારેય ખાલી કરાવી શકે છે.

 

(12:29 am IST)