Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

દિલ્હી ચૂંટણી માટે આપ પક્ષો સંખ્યાબંધ જૂના જોગીઓ ની ટિકિટ કાપી: સંસદની ચૂંટણી હારી ગયેલા ત્રણ ને મેદાનમાં ઉતાર્યો

 

નવી દિલ્હી :AAP દિલ્હી તમામ 70 વિધાનસભાબેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી, ૧૫હાલના ધારાસભ્યોની ટિકિટ કાપી, ૪૬ નેફરી ટિકિટ આપી.

 કેજરીવાલ લોકસભાનીચૂંટણી હારી ગયેલા ૭માંથી દિલીપ પાંડે,રાઘવ ચઢા અને આતિશી ને ટીકીટ આપીમોટો દાવ રમ્યો છે

તો તાજેતરમાં કોંગ્રેસમાંથી આપ પાર્ટી માં આવેલા શોએબઈકબાલ અને રામસિંહ નેતાને પણટિકિટ આપવામાં આવી છે.

 8 ફેબ્રુઆરીએદિલ્હીમાં મતદાન અને 11 ફેબ્રુઆરીપરિણામ આવશે.

(11:14 pm IST)