Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

દિલ્હીમાં જામા મસ્જીદ વિસ્તારમાં આંતકીઓ છૂપાયા : જમ્મુ-કાશ્મીરથી આદેશો અપાય છે : ખળભળાટ

દિલ્હી : દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ છૂપાયા : હાઇ એલર્ટ ન્યુઝ સુરક્ષા એજન્સીઓ સાબદી : પ્રજાસત્તાક દિવસ નજીક હોય મોટો ખળભળાટ : ફોન કોલ આંતરીને વિગતો મેળવાઇ : તમામ ત્રાસવાદીઓને જમ્મુ-કાશ્મીરના પુલવામામાંથી આદેશો મળે છે.

(1:28 pm IST)