Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મુંબઇમા ઇન્સ્ટાગ્રામની પોષ્ટની મદદ ૪ લોકોએ મેળવ્યો રર વર્ષીય શખ્સનો પતોઃ કર્યો ગેંગરેપ

મુંબઇમાં એક રર વર્ષીય શખ્સ સાથે ૪ લોકોએ અપહરણ કર્યા પછી ગેંગ રેપ કર્યો જે એક ઇન્સ્ટાગ્રામ પોષ્ટથી તેના લોકેશન સુધી પહોંચ્યા હતા.

આરોપીઓએ પોતાને ચાહક બતાવી શખ્સને બાઇક રાઇડ પર આવવા કહ્યું જે પછી એમણે શખ્સને એક કારમા નાખી અને ચાલતી ગાડીમા ગેંગરેપ કર્યો. ચારેય આરોપીઓ પકડાઇ ગયા છે આરોપીઓમાંથી એક સગીર છે.

(11:42 pm IST)