Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સંસદમાં બહુમતી પ્રવર્તે છે ત્યારે CAB ના અમલ માટે 16 બિન ભાજપી રાજ્યો ઉપર મીટઃ 7 રાજ્યોનો ઇન્કાર

 

નવી દિલ્હી : જાણીતા પોલ સ્ટ્રેટેજીસ્ટ -જેડીયુના પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું છે કે સંસદમાં એનડીએ બહુમતી ધરાવે છે ત્યારે ન્યાયતંત્રથી ઉપર હવે ભારતના આત્માને બચાવવાનો આધાર-ટાસ્ક હવે 16 બિન ભાજપી રાજ્યો ઉપર નિર્ભર કરે છે,જેમણે સીએબી ( સીટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ ) અમલમાં મુકવાનું છે

 અત્યારસુધીમાં પંજાબ-કેરળ-પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ સીએબી અને એનસીઆરનો અમલ કરાવવા ના પડી છે ( જોકે આંક હવે 7 નો થયો છે

(11:31 pm IST)