Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કાશ્મીરમાં બાળકોને જેલમાં પુરી રખાયા છે

સુપ્રીમકોર્ટે કહ્યું કે વોશિંગટન પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલ હેવાલને મહત્વ આપી ન શકાય

જજોની સત્ય શોધક સમિતિનો અહેવાલ માન્ય રાખીએ છીએ

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં બાળકોને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્યા હોવાની રિટ પિટિશનનો ચુકાદો આપતા સુપ્રીમકોર્ટે કહ્યું છે કે અમે 4 જજોની ' ફેક્ટ ફાઇંડિંગ 'નો રિપોર્ટ માન્ય રાખીએ છીએ, રિપોર્ટમાં જણાવાયું છે કે આક્ષેપો ખોટા છે,જંમી કાશ્મીરની જેલમાં કોઈ બાળકો-કિશોરોને અટકાયતમાં રાખવામાં આવ્યા નથી,

  હાઇકોર્ટના 4 જજોની ટીમને જયારે એકપણ બાળકને જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ જોવા નથી મળ્યા ત્યારે વોશિંગટન ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલ ન્યુઝ રિપોર્ટને આધારરૂપ ગણી શકાય નહીં,

(11:31 pm IST)