Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કોણ છે પાક. મા ર૦૧૮ માં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ ટોપ-૧૦ યાદીમાં સામેલ ૩ ભારતીય ?

પાકિસ્તાનમાં ર૦૧૯ માં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામા આવેલ લોકોમાં ટોપ-૧૦ ની યાદીમાં ૩ ભારતીય સામેલ છે.

જેમાં અભિનેત્રી સારા અલીખાન, પાકિસ્તાની એફ-૧૬ લડાકૂ વિમાનને તોડનાર વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન અને ગાયક અદનાન સામી સામેલ છે.

અદનાન પાકિસ્તાની મૂળના છે જેમણે ડીસેમ્બર-ર૦૧પ માં  ભારતીય નાગરિકતા મળી હતી.

(10:07 pm IST)