Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કળાત્મક કેકનો અનોખો મેળાવડો

છેલ્લા સાડા ચાર દાયકાથી ક્રિસમસ દરમ્યાન  બેન્ગલોરમાં કેક-શો યોજાય છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ કેક-શોમાં ઉત્ત્।મોત્ત્।મ કારીગરી જોવા મળે છે.બે દિવસ પહેલાં જ એની શરૂઆત થઈ. આ વખતે એમાં રિયલ લાઇફ-સાઇઝ શ્રીકૃષ્ણ, સેન્ટ  બેસિલ કથીડ્લ ચર્ચની રેપ્લિકા, નાગકન્યા, કથકલી ડાન્સર જેવી પરંપરાગત ચીજોના આકારની કેક જોવા મળી હતી. એક કેકમાં તો ગોરિલા પણ હતો જેની સાથે અનેક લોકોએ ફોટોગ્રાફ પડાવ્યો હતો.

(3:25 pm IST)