Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઈશા અને આનંદનો વરમાળા પહેરાવતો વિડિઓ થયો વાયરલ

સૌકોઈ મજાક મસ્તીના મૂડમાં :વર કન્યાને ઉંચકી લેવાયા

મુંબઈ :ઈશા અંબાણી અને આનંદ પિરામલનો વરમાળા પહેરાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે આ દરમિયાન કેટલી મજાક-મશ્કરી થઈ રહી છે. વર-કન્યાને તેમના મિત્રો અને સગા-સંબંધીઓએ ઊંચકી લીધા છે. વરમાળા વખતે બેકગ્રાઉન્ડમાં સીતા-રામની ધૂન સતત વાગે છે. દીકરીના લગ્નની ખુશી મુકેશ-નીતા અને અનિલ અંબાણીના ચહેરા પર જોઈ શકાય છે

(2:46 pm IST)