Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વૈશ્વિક સંકેતને પગલે તમામ મેટલ્સમાં મજબૂતી

રાજકોટ ;લંડન મેટલ એક્સચેન્જ પર કોપરમાં હલ્કી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો  ફીચે 2019 માટે એલએમઈ લેડના ઉત્પાદનના અનુમાનમાં સુધારો કરતા લેડમાં પણ તેજી જોવા મળી હતી  સાથે જ સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે.

 જાણકારોના માનવા મુજબ વાસ્તવમાં ચાઈના યુએસની ગાડીઓ અને ઓટો પાર્ટ્સ પર ટેરિફ ઓછી કરવા તૈયાર થયું છે, જોના કારણે મેટલ્સની કિંમતોમાં રિકવરી નોંધાઈ છે

(1:47 pm IST)