Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઇશાની જાન પણ એન્ટિલિયા પહોંચી :મુકેશ અંબાણીએ કર્યું સ્વાગત

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથેના લગ્નબંધનમાં બંધાશે. એન્ટિલિયામાં મહેમાનો આવવા લાગ્યા છે અને ઇશાની જાન પણ એન્ટિલિયા પહોંચી ચુકી છે. તમામ મહેમાનોનું સ્વાગત મુકેશ અંબાણીએ કર્યું અને આનંદ પીરામલ તમામને ગળે મળ્યા હતા .

(12:00 am IST)