Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

વાયુ પ્રદૂષણ દુનિયામાં એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યું છે

વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર દિલ્હી : ટોપ ટેનમાં ત્રણ શહેર તો ભારતના

નવી દિલ્હી,તા. ૧૩ : દેશના પાંચ રાજયો  ઉત્ત્।ર પ્રદેશ, પંજાબ, ઉત્ત્।રાખંડ, મણિપુર અને ગોવામાં ૨૦૨૨ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજયોમાં ચૂંટણીની ગરમી તીવ્ર બની છે. ભાજપથી માંડીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી માંડીને સપા અને બસપા સુધી તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય ગરમાવો વધતો જોઈને એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને લોકોનો મૂડ જાણવાની કોશિશ કરી. સર્વે મુજબ પાંચમાંથી ચાર રાજ્યોમાં ફરી ભાજપની સરકાર બનશે. યુપી,ઉતરાખંડ, ગોવા અને મણીપુરમાં ભગવો લહેરાશે. પંજાબમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે પણ તેને બહુમતી નહિ મળે.

વિશ્વના ટોચના

દસ પ્રદૂષિત શહેરો

૧. દિલ્હી, ભારત (AQI: ૫૫૬)

૨. લાહોર, પાકિસ્તાન (AQI: ૩૫૪)

૩. સોફિયા, બલ્ગેરિયા (AQI: ૧૭૮)

૪. કોલકાતા, ભારત (AQI: ૧૭૭)

૫. ઝાગ્રેબ, ક્રોએશિયા (AQI: ૧૭૩)

૬. મુંબઈ, ભારત (AQI: ૧૬૯)

૭. બેલગ્રેડ, સર્બિયા (AQI: ૧૬૫)

૮. ચેંગડુ, ચીન (AQI: ૧૬૫)

૯. સ્કોપજે, ઉત્ત્।ર મેસેડોનિયા (AQI: ૧૬૪)

૧૦. ક્રેકો, પોલેન્ડ (AQI: ૧૬૦)

(11:54 am IST)