Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભારતીય જવાનોએ પાકિસ્તાનના સંખ્યાબંધ બંકરો કરો ફૂંકી માર્યા: 10 પાકિસ્તાની જવાનો માર્યા ગયા

ઉત્તર કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ ઉપર આજે ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના સંખ્યાબંધ બંકરોનો ભુક્કો બોલાવી દેતા ૧૦ પાકિસ્તાની જવાનો માર્યા ગયા છે. આ પહેલાં પાકિસ્તાને બેફામ ગોળીબાર અને તો તોપગોળા વરસાવતાં ૬ ભારતીય નાગરિકો અને ચાર જવાનો શહીદ થયા હતા.

(9:15 pm IST)