Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રૂસી વેકસીન 'સ્પુટનિક'ની પહેલી ખેપ ભારત આવી પહોંચી : હવે ટુંક સમયમાં શરૂ થઇ જશે કલીનીકલ ટ્રાયલ

નવી દિલ્હી : રૂસે તૈયાર કરેલી સ્પુટનિક રસીની પહેલી ખેપ ભારત આવી પહોંચી છે : જો કે તેનું અંતિમ તબક્કાની ટ્રાયલ પુરી થઇ નથી : ભારતમાં ડો. રેડી લેબો  આ વેકસીનની ટ્રાયલ કરશે : દેશમાં તેનું બીજા-ત્રીજા ચરણનું પરીક્ષણ થશે : સોશ્યલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં નાના કન્ટેનરો નીચે ઉતારાતા માાલુમ પડે છે હવે કલીનીકલ ટ્રાયલ શરૂ થશે : રૂસે ઓગસ્ટમાં આ વેકસીનની જાહેરાત કરી હતી : આ વેકસીન ૯ર ટકા અસરદાર હોવાનું રૂસે જણાવ્યું છે

(3:25 pm IST)