Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પાકિસ્તાનની 342 સભ્યોની પાર્લામેન્ટમાં બિલાવલ ભૂટો સહીત 12 સાંસદો અબજોપતિ : મોટા ભાગના સભ્યો કરોડપતિ અથવા શ્રીમંત : શેર બજાર ,પ્રોપર્ટી ,ઉદ્યોગો અથવા વિદેશોમાં રોકાણ : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાન ખાન પાસે 8 કરોડ રૂપિયાની સંપત્તિ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ડોન અખબારે આપેલા 2019 ની સાલના આંકડાઓ મુજબ દેશની પાર્લામેન્ટમાં બિલાવલ ભૂતો સહીત 12 સભ્યો અબજોપતિ છે.મોટા ભાગના સાંસદો કરોડપતિ છે.અથવા તો શ્રીમંત છે.જેઓનું રોકાણ શેર બજાર ,પ્રોપર્ટી ,ઉદ્યોગો ,અથવા વિદેશોમાં પથરાયેલું છે.

12 અબજોપતિ સાંસદો પૈકી  5 સાંસદો પંજાબના ,5 ખૈબર પખ્તુનખાના ,તથા 2 સાંસદો સિંધ પ્રાંતના છે.બિલાવલ ભૂતો પાસે પાકિસ્તાન કરતા યુ.એ.ઈ.માં વધુ સંપત્તિ છે.

(12:44 pm IST)