Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મોંઘી હોસ્‍પીટલોમાં જવાવાળા લોકો હવે દિલ્લીના શહેરી કલિનીકમાં આવી રહ્યા છેઃ દિલ્લીના મુખ્‍યમંત્રી કેજરીવાલની ટિપ્‍પણી

દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગ્રેટર કૈલાસમાં  આવેલ શહેરી કલીનીકની મુલાકાત કર્યા પછી કહ્યું છે કે મોંઘી હોસ્‍પિટલોમાં સારવાર કરનારા લોકો હવે દિલ્લીની શહેરી કલીનીકમા સારવાર કરાવવા આવી રહ્યા છે.

એમણે કલીનીકની તસ્‍વીરો સાથે  ટવિટ કર્યુ કે આ ગુણવતાનું સૌથી મોટું સર્ટીફીકેટ છે શું થોડા વર્ષો પહેલા તમે આની કલ્‍પના કરી શકતા હતા ?

ડેપ્‍યુટી  સીએમ સિસોદીયાએ  કહ્યું દિલ્લીની સરકારી સ્‍કૂલોમાં પોતાના બાળકોને દાખલ કરવા માટે લાંચ આપવા માટે પણ લોકો તૈયાર છે.

(11:51 pm IST)