Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

એક કલાકની અંદર તામિલનાડૂમા ૧૦૪ વર્ષીય પતિ અને ૧૦૦ વર્ષીય પત્‍નીનુ થયુ મોત

     પુદુકોટ્ટાઇ(તામીલનાડુ) માં સોમવારના ૧૦૪ વર્ષીય પતિના મોતના એક કલાકની અંદર ૧૦૦ વષીર્ય એમની પત્‍નીએ પણ દમ તોડી દીધો.

     બંનેના લગ્ન ૭પ વર્ષ પહેલા થયા હતા. છાતીમા દુખાવાની ફરિયાદ પછી હોસ્‍પીટલ લઇ જતા સમયે શખ્‍સનુ મોત થયુ જયારે મૃતદેહની પાસે રડતા-રડતા બેહોશ થયેલ મહિલા બીજી વખત ઉઠી નહી મૃત્‍યુ થયુ હતુ. પરિવારમા પ પુત્ર અને એક પુત્રી છે.

(11:50 pm IST)