Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભારત ,ચીન અને રશિયા સમુદ્રમાં જે કચરો ફેંકે છે તે તરતો તરતો લોસ એન્જલ્સના કિનારે આવે છે : ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે ભારત,ચીન અને રશિયા સમુદ્રમાં કચરો ફેંકે છે જે તરતો તરતો અમારા દેશના લોસ એંજલ્સના કિનારે આવે છે

(9:38 pm IST)