Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-9)

ત્યા પક્ષી સવા રે અને સાજે જ દેખાતા હતા. કારણ, ત્યાં પક્ષીઓએ સુ દર માળા બનાવ્યા હતઅને બધા પક્ષી સવારે દાણા ચણતા જતા રહેતા અને સાજે પાછા આવી જતા. ત્યાં ગાઢ ક ઓછા હતા. પહોળા, મોટા વૃક્ષ ઓછા હતા. પ રંતુ ખૂબ ઊંચા ઊંચા વૃક્ષ હતા અને બહુ નજીક નજીક એટલે એટલા પાસે હતા, કે કોઈ વૃક્ષ કદા ઉખડી જાય અને પડે તો પણ તે જમીનપર પૂરું ન પડી શકે. તે આસપાસના વૃક્ષો પર પડીને અટકી જતું.

અને નીચે નાના નાના ઝાડી ઝાંખરા જેવા વક્ષ યતા. ત્યાં એક વિશેષ પકારના પીળા ફુલના અને સફેદ ફ્લના નાના નાના છોડ હતા. હું જયારે ત્યાં રહ્યો ત્યારે એકવાર જતેમાં બહુ વસત આવેલી.તે ફુલની વસંતથી ગુરુદેવ વર્ષની ગણતરી કરતા. ત્રદતુને સમજતા. ગુરુદવ પણ બાળપણથીજ ત્યાં તેમના ગુરુજીની સાથે હતા. હું વધારે નહોતો પૂછતો. ત્યાં કદી કોઈ ઘટના બનતી, તો કહેતા હતા.

તેમની વાતોથી જ ખબર પડી કે ગુરુદેવ ઘણા વર્ષોથી અર્હી નિવાસ કરતા હતા.પરંતુ વચ્ચે વચ્ચે તેમણે હિમાલયની પણ ઘણા યાત્રાઓ કરેલી. તેઓ વચ્ચે વચ્ચે હિમાલયની પણ ઘટનાઓ જણાવતા. ખબર નહિ કેમ? તેમને કંઈ પ્છવાની ઈચ્છા થતી ન હતી. કારણ, તેમના સાંનિધ્યમાં મનમાં પશ્નજ નહોતા આવતા. તો પછી કંઈ પ્છવાનો કંઈ સવાલ જ નથી આવતો. તેમની સાથે સમયની ખબર જ પડતી ન હતી. તેઓ થોડા ગંભીર સ્વભાવના લાગતા અને એવું લાગતું હતું કે હું તેમને જેટલા જાણી શકયો છું, તે બહુ થોડું છે. તેઓ ખૂબ જાણકા રી રાખે છે. પાણીનું ,ત્રદ્તુઓનુ, વૃક્ષોનું, પાંદડાઓનું, પશુઓનું ,પક્ષી ઓનું તેમની આસપાસનાં આખા ક્ષેત્રનું તેમણે બહુ સક્ષ્મતાપૂર્વ ક અધ્યયન કરેલું હતું . તેમને બધી વાતની બહુ જ જાણકારી હતી. જાણે તેઓ પ ફતિમાં રતેતા-રહેતા પકૃત્તિમયબની ગયેલા. તેમની ચાલવાની રીત ધીમી હતી, એ ક લાકડી લઈને ચાલતા હતા. પરંતુ ચાલવામાં એક્સંતુલન હતું ન આકર્ષક ચાલ હતી.એકદમ માપી તોલીને પગ ઉઠાવતા અને જયારે હું તેમના પગલા તરફ જોતો તો લાગતું હતું કે તેઓ ધરતી પર પગ નથી યુક્ત ફકત પગથી ધરતીને હળવો સ્પર્શ માત્ર કરી રહ્યા છે.તેમના પગની નીચે કોઈલીલુ પાંદડું પણ દબાઈજાય તો તેમના પગ ઉઠાવતા જેમનું તેમ ફરી ઉભું થ જુ. જેમ કોઈ પાંદડુ કોઈ સ્પંગથા પાછું ઉભું થઈ ગયું હોય. મારું ધ્યાન સદૈવ તેમનાં ચરણો પર જ રહેતું.જાણે કે, તેમનાં ચરણોમાં જ મારી દુનિયા સમાઈ ગઈ હોય. મને શરૂઆતમાં થોડો વિરોધાભાસ લાગ્યો. અહીં મને કરહે છે કે, 'તને મળવા માટેલાખો લોકો તરસશે, લાબી લાબી કતાર લાગશે અને અર્હા મને આ મોટી ખીલમાં લઈને આવ્યા. કદાચ તેઓ મારા આગલા જન્મની વાત કરતા હશે.એટલે તે બધું અસંભવ લાગતું હતું અને એમલાગ્યુ કે હું જીવનભર તેમની જેમ આ ખીણમાં રહીશ અને કદી પાછો ઘેર નહિજઈશ. કારણ,ખીલ્રમાંથી બહાર નિકળવું તે એક્લા તો અસંભવ હતું. કારણ, એક જગ્યાએ પણ પગ લપસે તો નીચે ખીણમાં જવાથી જીવન પ્‌ રું થઈજાય. આ અહીં કેમલઈને આવ્યા? શું ખબર. પરંતુ આ રીતના નકારાત્મક વિચાર મારા શરૂઆતના દિવસોમાં આવ્યા. પછી ધીરે ધીરે ઓછા થઈ ગયા અને પછી તો પૂર્લ સમાપ્ત જ થઈ ગયેલા. તે જગતમાં જ મારું સર્વસ્વ સમાઈ ગયેલું શરૂઆતમાં પાણીઓના અવાજો આવતા, બહુ ડર લાગતો. ગુફાને કોઈ દરવાજો ન હતો. કોઈપણ પાણી અંદર આર્વી શકતું હતું. પરંતુધીરે ધીરે આ ભય ઓછો થઈ ગયો. પછી અંધારાનો ડર લાગતો હતો. કા રણ, હવનકુંડમાં સળગતી લાકડીઓનો જ પ કાશ થતો. અંધારામાં ખબર નહિ, હું કયા કયા અશાતપાણીઓની કલ્પના કરી લેતો. ક્યારેક એવું લાગતું હ કોઈ ભ્તપે ત આવે તો!પરતુ તરતલાગતુ, 'ગુ રુદેવ છે ને. તેમની સામે કોઈ ભૂતપ ત ન આ્વીશકે.'આબધી વાતગુરુદેવ જાણતા હતા. તેઓ વાત વાતમાં જાણી જોઈને આ રીતનાડ રના વિષય કાઢીને અપર ક્ષ રૂપથી મારો ભય, ડર દૂર કરવાનો પયાસ કરતા હતા.

કયારે કવિચા ર આવતો હતો, આ બધી ઝંઝટ તે શિવબાબાના કારણે ઉભી થઈ છે. ન'તો તેઓ મારા જીવનમાં આવત અને ન'તો તેમના કારણે આ ગુરુદેવ મને પકડીને લાવત અને ન'તો હું આ ખીણમાં આવત. ખબર નહે, આ ખીણ છે કે પાતાળ લોક? મેં પાતાળ લોક વિશે બાળપણમાં પુસ્તકોમાં વાર્તાઓ વા ચેલી. ક્યારે ક લાગતું કે, ''પાતાળ લો ક, પાતાળ લોક કહે છે, તે આ જ હશે. કારણ ,ઉપરથી નીચે કેટલા આવ્યા શું ખબર? અને નીચેથી ઉપ સ્ડૂવો કંઈ દેખાતું જ નથી.'' હું વિચારતો હેતો,આ ખીણમાં કદાચ જ કોઈ મનુષ્ય કયારેય આવ્યું હશે પરંતુ તે ખીણ પકૃતિક દ્રષ્ટએ બહુ જ સુંદ ર અને શાંત હતી. પ ફાંતે સાથે સમરસતા સ્થાપિત કરવા માટે બહુ ઉપયુકત સ્થાન હતુ.

ત્યાં કોઈ મનુષ્ય ન હતા. તો, નરુષ્વના વિચાર પણ ન હતા અને કોઈ પ કારનું વૈચારિક પદ્ષણ ન હતું. વિચાર અપદૃતિક છે. વિચાર આપલને પ કૃતિથી દૂર કરે છે. કારણ, જેવા આપણે પ્ર કૃતિના સાનિધ્યમાં જઈએ છીએ તો વિચાર જાતે જ સમાપ્ત થઈજાય છે.ગુ રુદેવે મને એટલો વસ્ત રાખેલો કે વિચાર કરવાનો સમય જ ન હતો અને બધા કાર્ય પ કૃતિના સા નિધ્યમાં આવીને કરવાના હતા. તો, અજાલતા જપ્ર કૃતિના સા નિધ્યમાં રહેવાનો અવસર મળતો હતો અને પ્રકૃતિમાંથી બહુ શીખવાનું મળવું હતું. કયા રેક ક્યારેક લાગતું કે પ કૃતિનો નિયમ છે ,જે શકિતશાળી છે , તે જીવિત રહે છે અને જે દુર્બળ પાણી છે, તે યહુ પાયે છે.પરંતુ ઘણી ઘટનાઓ એય જો જે દુર્બળ પાણી છે,પરંતુ સમૂહમાં છે , તો તેઓ શકિતશાળી પ્રાણીને પણ ભારે પડે છે. એટલે ,સામૂહિકશકિત એક શાકેતશાળી પાણી ઉપર પણ ભારે પડે છે.

અમારી ગુફા પાસે ઘણા 'તેજ પત્તા' ના ઝાડ હતા. અમે તેના પાન તોડીને મસાલાની જેમ તેનો ઉપયોગ કરતા હતા. એક દિવસ એમજ ઝાડ ઉપર ચઢીને તે પાન તોડતો હતો. તો જોયું, એક મોટી ચકલી અને ચકલાએ મળીને એક માળો બનાવેલો અને તે માળ 1માં ત્રણ ઈડા પણ મૂકેલા. તે ચક્લો જબહારજતો. તે ચક્લી પ્રાયઃ પોતાના માળામાં જ રહેતી.પછી તેમનો માળો જમારા આકર્ષણનું કેન્દ્રબની ગયો. તે ચકલી પણ બહાર જતી હતી.પરંતુ આસપાસ જઈને તુરંતપાછી આવી જતી. તે ચકલો સવારે જતો અને સાંજે ઘરે પાછો ફરતો. પછી એકવાર શું થયું, ખબર નહિ, તે ચકલો સાંજે પાછો આવ્યો જ નહિ. બિચારી ચકલી, દુઃખી થઈ ગઈ અને તેની રાહજોતી રહી. પછી તે ચક્લો કદો પાછો ફર્યો જ નહિ. ચક્લી થોડા દિવસ દુઃખી રહી,પરતુધીરે ધીરે તે દુઃખ ભૂલી ગઈ. થોડા દિવસ પછી તે ઈડાઓમાંથી બે બચ્ચા નીકળ્યા. એક ઈડુ કદાચ નીચે પડીને તૂટી ગયેલું . પછી રોજ સવા રે ચકલી બહાર જતી અને સાંજે જયારે આવતી તો પોતાના બચ્ચા માટે દાણા મોંમા ભરીને લાવતી અને બહ્‌ પે મથી ખવડાવતી અને તેના આવવાનો સમય થતો, તો તેના બચ્ચા તેની રાહ જોતા. એક સાંજે જોય, તો ચકલી આવી. પરંતુતે અનેકજગ્યાએ વારંવાર પડતી હતી અને તેઝાડની નીચે જઈ પડી ગઈ અને મેં પાસે જઈજોયું, તો તે લોહીથી ખ રડાયેલી હતી અને એક નાનું તી ર તેને લાગ્યું હતુ. એકવાર તેણે પોતાના બચ્ચાઓ તરફ જોયું અને કદાચ પોતાના બચ્ચાઓ પાસે માફી માંગતી હશે કે શહે હું તમારી રક્ષા નહિ કરી શકુ! હવે હું તમને ભોજન નહિ આપી શકું !' અને મારી તરફ કદાચ તે આશાથીજોયું કે હવે તમેજ મારા બાળકોની સંભાળ રાખજો. મે ઘણાવાર તેને પાણી છાંટ્યું, પીવા માટે પાણી આપ્યું. પરંતુ તે બચી ન શકો. તેણે પોતાના પાણ છોડી દીધા અને જયારે મેં તેને પાણી પાયું, તો તેના મુખમાંથી ચોખાના ચાર નાના નાના દાણા બહાર નિકળ્યા. મેં તે દાણા લઈને ઝાડ પર ચઢ વને તેના બચ્ચાને ખવડાવ્યા. ''તમારી માતાનો આ અંતિમ કોળીયો છે. તે બિચારી અહીં સુધી લાવેલી.'' તેમને કંઈ સમજાયુ નહિ પરંતુ ડોક ઉચી કરીને પોતાની માતાની રાહ જોતા હતા અને હું જાણતો હતો કે તેની માતા હવે કદી નહિ આવે.પછી મે લેમની માતાને તેના જ ઝાડ નીચે દફનાવી અને તે ચકલીને તીર મારનાર મનુષ્ય વિશે વિચારતો હતો કે મનુષ્ય કેટલુ ૬ર પાણી છે, સારું છેકે ગુર્દેવે મને મનુષ્યથી દ્‌ ર રાખ્યો છે. તે મનુષ્યને ખબર પણ નહિ હોય. જેને હું તીર મારુ છું, તે કોઈ બચ્ચાઓની માતા છે અને તેના માટે દાણા લઈને જાય છે. પછી હં રોજ તે બચ્ચાઓને કંઈક ને કંઈક ખાવા આપતો હતો.ધીરે ધીરે તેઓ મોટા થઈ ગયા અને ઉડી ગયા. ત્યારે મને લાગ્યુ કે મેં તે ચકલીની આશા પૂર્ણ કરી. ચક્લીની ઘટનાએ મને માતાનાં હૃદયનો અહેસાસ કરાવ્યો. હ સમજી ગયો હતો, આ ચકલી નાગાલેન્ડની સીમા તરફ ગઈ હશે. તે ભાગમાં આદિવાસીઓ બધા પક્ષીઓને ખાઈજાય છે. તેથી તે ભાગના આકાશમાં પક્ષી દેખાતા જ નથી.

હિમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જ નસમાજ સુધી પહાંચાડવાનોપૂ.ગુરૂદેવનો જીવન ઉદેશ છે .આજ ઉદેશની અંતર્ગત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી ર્હ્દા છે. એક જીવંત સદગુરૂ દ્વારા લખાઈ રહેલ આ એક જીવંત ગ્રંથ છે . જેનાદ્દારાવર્તમાનની જ નહિ,પરંતુ આવનાર અનેક પેટીઓ જીવંત અનુભૂતિપ્રાપ્ત કરી શકશે. આત્મશાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે.  .

_ ગ્રંથમાળાઆપ્રથમખંડમાં પ્‌. ગુર્દેવએ પોતાનાપ્રથમ ગુર્‌ શ્રી શિવબાબપછીના ત્રણ ગુરૂઓ સાથે ના સાધનાકાળનું વર્ણન કરેલું છે. . . . . પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પ્‌. ગુરૂદેવ પાસે એક વિશિષ્ટ સાધનકરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્યા. પ હરે પ્રત્યેક ગુરૂ પ્રત્યે પૂર્ણ સમર્પિત થઈને તમની પાસેથી તેમનું સમસ્ત શાન અર્જીત કયું. આ ખંડ સાધેકોને પૂ. ગુરૂદેવન શષ્યકાળની નજીક લઇ જશે. જેના દ્વારા સાધક પૂ. ગુરૂદેવ દ્વારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશ.

1)   Website: https://www.samarpanmediation.org

2)   Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)   Website: https://www.bspmpl.com (for Literature (sahitya)) 

4)   Mobile App: “THE AURA” by bspmpl  (For Android and iPhone)

(12:27 pm IST)
  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST

  • રાત્રે રાજકોટની ભાગોળે વરસાદી ઝાપટું : રાજકોટ-આટકોટ રોડ પર રાજસમઢિયાળી અને રંગુન માતા મંદિર વચ્ચે વરસાદનું જોરદાર ઝાપટું access_time 11:35 pm IST

  • મુલાયમસિંહ યાદવને હોસ્પિટલમાં ખસેડાયા : શ્વાસ લેવામાં તકલીફ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થતા અને અન્ય ફરિયાદો સબબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે access_time 9:41 pm IST