Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મુંબઇ ફર્મના એક કર્મચારીએ ખોટા દસ્‍તાવેજો બનાવી વેચ્‍યો હૈદરાબાદનો રૂ. ૩૦૦ કરોડનો મહેલ

        મુંબઇમા આવેલ રીયાલીટી ફર્મના એક પૂર્વ કર્મચારીને મુંબઇ પોલીસએ હૈદરાબાદમાં રૂ. ૩૦૦ કરોડના મહેલને ખોટા દસ્‍તાવેજો બનાવી કાશ્‍મીરની આઇરિસ હોસ્‍પીટેલિટીને વેંચવાના આરોપમા ધરપકડ થઇ છે.

        પોલીસએ કહ્યું આરોપી અને કંપનીના એક અન્‍ય પૂર્વ કર્મચારી એ સેલડીડ પર હસ્‍તાક્ષર કર્યા અને આઇરિસ હોસ્‍પીટેલીટીના માલિકોની ભૂમિકા પણ શંકાસ્‍પદ છે.

(12:00 am IST)